નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શોધો,જો તે અસ્તિત્વ ધરાવતા હોય તો: $\frac{1}{x+1} + \frac{2}{x+2} = \frac{4}{x+4}$; $(x \neq -1, -2, -4)$

  • A
    $-2(1+\sqrt{3})$ અને $-2(1+\sqrt{3})$
  • B
    $2(1-\sqrt{3})$ અને $2(1+\sqrt{3})$
  • C
    $2(1+\sqrt{3})$ અને $2(1-\sqrt{3})$
  • D
    $-2(1-\sqrt{3})$ અને $-2(1-\sqrt{3})$

Explore More

Similar Questions

નીચેના સમીકરણને વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$\frac{1}{2x-3} + \frac{1}{x-5} = 1, x \neq \frac{3}{2}, 5$

Difficult
View Solution

જો $x^{2} + bx - 12 = 0$ ના બીજ પૈકીનું એક બીજ $2$ હોય,તો બીજું બીજ ............ છે.

દ્વિઘાત સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ ના બીજ $-4$ અને $5$ છે.

બે અંકની એક એવી સંખ્યા છે કે જેના અંકોનો ગુણાકાર $10$ છે. જ્યારે મૂળ સંખ્યામાં $27$ ઉમેરવામાં આવે છે,ત્યારે મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા સમાન હોય છે. તો તે સંખ્યા શોધો.

જણાવો કે શું દ્વિઘાત સમીકરણ $2 x^{2}-6 x+\frac{9}{2}=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo